જાહેર
નિવિદા
જી.એમ.ઇ.આર.એસ.જનરલ
હોસ્પિટલ,
હિંમતનગર
ખાતે સરકારશ્રીના સી.એમ.સેતુ યોજના અંતર્ગત અત્રેની વેબસાઇટ પર જે સુપરસ્પેશ્યાલીસ્ટ કેડરની માહિતી દર્શાવેલ છે તે સંલગ્ન કેડરની
સેવાઓ આપવા ઇચ્છુક ઉમેદવારોએ www.gmersmedicalcollegehimmatnagar.in પરથી ફોર્મ ડાઉનલોડ કરી જરૂરી તમામ
ડોક્યુમેન્ટ્સ જેવા કે અભ્યાસ, અનુભવ
તથા અન્ય અસલ પ્રમાણપત્રો અને ૨ નકલ કોપી સહિત તા.૧૭-૦૭-૨૦૨૬નાં શુક્રવારના રોજથી શરુ કરી દરેક બુધવાર અને શુક્રવારે (ભરતી પ્રક્રિયા પુર્ણ ન થાય ત્યાં સુધી) સવારે
૧૦:૩૦ થી ૧૧:૩૦ દરમિયાન તબીબી અધિક્ષકશ્રીની ઓફિસ ખાતે હાજર રહેવાનુ રહેશે. તેમજ
ઉત્તિર્ણ થનાર ઉમેદાવારોને અત્રેની વડી કચેરીની મંજુરી મળેથી નિમણુંક આપવામાં
આવશે.
અધ્યક્ષ અને તબીબી અધિક્ષક
જી.એમ.ઇ.આર.એસ.જનરલ હોસ્પિટલ હિંમતનગર
| જાહેર નિવિદા | Download File |
| Eligibility and Vacancy List | Download File |
| Application Form | Download File |